Poem And Shayari

3 views
Skip to first unread message

Dhananjay Parmar

unread,
Feb 5, 2014, 3:19:11 PM2/5/14
to dhananja...@googlegroups.com
હું તું , હતા ને સામે તો સેના ઊભી હતી
કેવો હતો સમય અને કેવી ઘડી હતી ?
માંગી શક્યા નહીં કોઈ વરદાન, બાકી તો
તારો જ રથ હતો અને આ આંગળી હતી
http://dhananjayparmarblog.blogspot.com/
Reply all
Reply to author
Forward
0 new messages