Skip to first unread message

Dhananjay Parmar

unread,
Oct 29, 2013, 9:33:13 AM10/29/13
to dhananja...@googlegroups.com
શબ્દથી મન મોકળું થઈ જાય ત્યારે આવજે,
મૌન જયારે તારાથી સહેવાય ત્યારે આવજે.
 
હમણાં તો તું વ્યસ્ત છે પ્રતિબિંબના શૃંગારમાં,
આયનો જોઈ તને તરડાય ત્યારે આવજે.
 
તારી માફક સ્વસ્થ રહેવા હું કરીશ કોશિશ જરૂર,
પણ એ કોશિશમાં નયન છલકાય ત્યારે આવજે.
 
ફકત હમણાં કે અહીં પૂરતો નથી સબંધ આ,
કાળ-સ્થળ તારાથી ઓળંગાય ત્યારે આવજે.
 
હું નહીં આવી શકું  મારા અહમને છોડીને,
મારો ખાલીપો તને સમજાય ત્યારે આવજે.

Credit : શોભિત દેસાઈ
http://dhananjayparmarblog.blogspot.com/

Jharna Shah

unread,
Oct 30, 2013, 9:28:51 AM10/30/13
to dhananja...@googlegroups.com
nice DP

Joban Ras

unread,
Oct 31, 2013, 2:46:03 PM10/31/13
to dhananja...@googlegroups.com
nice shayari DP


On Tuesday, October 29, 2013 7:03:13 PM UTC+5:30, Dhananjay Parmar wrote:
Reply all
Reply to author
Forward
0 new messages