Fwd: પૂરક પ્રાયોગિક પરીક્ષા-૨૦૨૫માં નોંધાયેલ વિદ્યાર્થીઓની હોલટિકીટ મોકલવા બાબત

41 views
Skip to first unread message

deo ahmedabad

unread,
Jun 9, 2025, 7:04:10 AM6/9/25
to deo-amdcity
Fwd: પૂરક પ્રાયોગિક પરીક્ષા-૨૦૨૫માં નોંધાયેલ વિદ્યાર્થીઓની હોલટિકીટ મોકલવા બાબત



ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહ પ્રાયોગિક પૂરક પરીક્ષા-૨૦૨૫  તા. ૧૨/૦૬/૨૦૨૫ થી તા. ૧૪/૦૬/૨૦૨૫  દરમ્યાન યોજાનાર છે. સદર પરીક્ષામાં આપની શાળાના ઉમેદવારની હોલટીકીટ આ સાથે સામેલ છે તાત્કાલિક ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પ્રાયોગિક પરીક્ષાની હોલટીકીટ  વિદ્યાર્થીઓ સુધી મોકલી આપવા જણાવવામાં આવે છે.

 


(R. M. Chaudhari)
District Education Officer,
Ahmedabad City.
Phone no: 079-27912966
Reply all
Reply to author
Forward
0 new messages