PSI પરીક્ષા તા. ૧૯/૦૪/૨૦૨૬ તેમજ GPSC પરીક્ષા તા. ૦૩/૦૫/૨૦૨૬ અને ૧૦/૦૫/૨૦૨૬ પરીક્ષા સેન્ટર યાદી

177 views
Skip to first unread message

deo ahmedabad

unread,
Apr 10, 2026, 10:28:35 AMApr 10
to deo-amdcity
તમામ શિક્ષણ નિરીક્ષક શ્રી મદદનીશ શિક્ષણ નિરીક્ષક શ્રી જીપીએસસી દ્વારા ઉપરોક્ત તારીખ 03-05-26 અને તારીખ 10-05-26 ના રોજ યોજાનાર પરીક્ષામાં ઉપરોક્ત સીટ મુજબની શાળાઓના બિલ્ડીંગ પરીક્ષા માટે નિશ્ચિત થયેલ હોય તો તે દિવસની પરીક્ષા માટે દરેક કેન્દ્ર સંચાલક પોતાના સ્ટાફની ગોઠવણ કરી રાખે અને બિલ્ડીંગની જરૂરી સીસીટીવી અન્ય વ્યવસ્થા તૈયાર રાખે એવી સૂચના આપની કક્ષાએથી આપી રાખશો આ બિલ્ડીંગ  ફાઈનલ હોય આમાં કોઈ ફેરફાર થશે નહીં જેની જાણ તમામ શાળાને કરશો તમામ શાળાનું આપના દ્વારા કન્ફરમેશન લઈ ફાઈનલ કરેલ છે પોતાની બીટમાં જાણ કરશો

તમામ શિક્ષણ નિરીક્ષક શ્રી મદદનીશ શિક્ષણ નિરીક્ષક શ્રી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી તારીખ 19 4 26 ને રવિવારના રોજ પી.એસ.આઇ ભરતી અંતર્ગત પરીક્ષા હોય જેના બોર્ડ દ્વારા ફાઈનલ થયેલ બિલ્ડીંગ ની યાદી આ સાથે સામેલ છે જેનો કન્ફર્મેશન અગાઉ આપણી કક્ષાએથી લીધેલું હતું તો ઉપરોક્ત શાળાઓને પરીક્ષા સંદર્ભની સ્ટાફ વ્યવસ્થા તેમજ જરૂરી સીસીટીવી અન્ય વ્યવસ્થા ગોઠવી રાખવા આપની કક્ષાએથી આપની બીટમાં જાણ કરશો સ્થળ સંચાલકની મિટીંગની તારીખ ની જાણ હવે પછી કરવામાં આવશે બિલ્ડીંગમાં હવે કોઈ ફેરફાર થઈ શકશે નહિ

--

(R. M. Chaudhari)
District Education Officer,
Ahmedabad City.
Phone no: 079-27912966
AHMEDABAD-9995.pdf
GPSC 132-114-121 D-3-5-26 final center certificate.pdf
Ahmedabad CIty_Final_School Dt.01.04.2026.xlsx
Reply all
Reply to author
Forward
0 new messages