ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ધોરણ-૧0 માં કેટલીક શાળાઓમાં ઉમેદવારની માર્કશીટ, પ્રમાણપત્ર, એસ.આર., એનરોલ્મેન્ટ સર્ટીફીકેટ મળેલ નથી તેવી શાળાઓના ઉમેદવારની માર્કશીટ, પ્રમાણપત્ર, એસ.આર., એનરોલ્મેન્ટ સર્ટીફીકેટ બોર્ડમાંથી અત્રેની કચેરી ખાતે આવી ગયેલ છે જેની યાદી આ સાથે સામેલ છે. તથા ધોરણ-૧૨ સામાન્યપ્રવાહ ના પરિણામ જે શાળાઓએ લેવાના બાકી હોય તે દિન-૧ માં અત્રેની કચેરી ખાતેથી મેળવી લેવા જણાવવામાં આવે છે.
-- (R. M. Chaudhari)
District Education Officer,
Ahmedabad City.
Phone no: 079-27912966