સુધારેલ નિમણુક હુકમમાં સહી સિક્કા કરી મોકલી આપવા બાબત.

47 views
Skip to first unread message

deo ahmedabad

unread,
Sep 3, 2025, 1:29:47 AM (13 days ago) Sep 3
to deo-amdcity

 ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓને સુધારેલ નિમણુક પત્ર તેઓના કલાર્ક/આચાર્યશ્રીને વોટ્સઅપ (6352194902 પત્રથી)  માધ્યમથી હુકમ મોકલી આપેલ છે જેમાં ટ્રસ્ટીશ્રીનાં સહી સિક્કા કરી આજની તારીખનો આઉટવર્ડ પાડી , વંચાણે લીધેલ કોલમ-૭ અને ૮ માં જુનો નિમણુક પત્ર અને ભલામણ પત્રનો આઉટવર્ડ પાડી તેની એક કોપી ઉમેદવાર ને આપવાની અને એક કોપી અત્રે માધ્યમિક શાખામાં રૂબરૂ પોચાડવી આજે જ.    જુના નિમણુક પત્ર ઉમેદવાર પાસેથી પાછા મેળવી શાળાના રેકર્ડ પર રાખવાના રહેશે.
 .વધુમાં એક કોપી પી.ડી.એફ સ્વરૂપમાં આજ નંબર એટલે કે - ૬૩૫૨૧૯૪૯૦૨  પર મોકલવી આજે જ. (કોર્ટ મેટર હોય તાત્કાલિક)
--

(R. M. Chaudhari)
District Education Officer,
Ahmedabad City.
Phone no: 079-27912966
Reply all
Reply to author
Forward
0 new messages