જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જુલાઈ-૨૦૨૪ પગાર ડેટા

61 views
Skip to first unread message

deo ahmedabad

unread,
1:59 AM (13 hours ago) 1:59 AM
to deo-amdcity

અત્રેની કચેરી દ્રારા જ્ઞાન સહાયક -જુલાઈ-૨૦૨૪ નાં પગાર ડેટા રજુ કરવા માટે તા.૨૯/૦૭/૨૦૨૪ નાં રોજ પગાર બીલ રજુ કરવા  કચેરી ખાતે જણાવેલ છે. જે અન્વયે જણાવવાનું કે, તા.૨૯/૦૭/૨૦૨૪ નાં રોજ ગવર્મેન્ટ ગર્લ્સ , રાયખડ ખાતે પગાર ડેટા કેમ્પ હોઈ જેથી શાળાઓએ જ્ઞાન સહાયકનાં પગાર બીલ પણ  ગવર્મેન્ટ ગર્લ્સ , રાયખડ ખાતે પગાર ડેટા કેમ્પ માં અલગથી આપવાના રહેશે. જેની સર્વ અનુદાનિત માધ્યમિક અને ઉ.માં. શાળાઓ નોંધ લેશો. 
--

(R. M. Chaudhari)
District Education Officer,
Ahmedabad City.
Phone no: 079-27912966
Reply all
Reply to author
Forward
0 new messages