31/05/2026 ના નિવૃત થનાર કર્મચારીની દરખાસ્ત તથા ઉચ્ચક નાણાકીય સહાય દરખાસ્તમાં વાંધા પુર્તતા કરવા બાબત.

52 views
Skip to first unread message

deo ahmedabad

unread,
Mar 6, 2026, 3:09:38 AM (yesterday) Mar 6
to deo-amdcity
સ્મૃતિ પત્ર

31/05/2026 ના નિવૃત થનાર કર્મચારીની દરખાસ્ત બાકી હોય તેમની પેન્શન દરખાસ્ત મોકલવા તથા ઉચ્ચક નાણાકીય સહાય દરખાસ્તમાં આપેલ વાંધા પુર્તતા કરી પેન્શન શાખામાં સત્વરે મોકલી આપવા જણાવવામાં આવે છે.
--

(R. M. Chaudhari)
District Education Officer,
Ahmedabad City.
Phone no: 079-27912966
pdf_011.pdf
Reply all
Reply to author
Forward
0 new messages