Fwd: વર્ષ:૨૦૨૨-૨૩ની અંતિત સ્થિતિએ જે શાળાઓનું ખાતાકિય હિસાબી ઓડીટ કરાવવાનું બાકી છે. તેની યાદી અને સૂચનાઓ આ સાથે સામેલ છે. તે મુજબ ખાતાકિય હિસાબી ઓડીટ કરાવી લેવાનું રહેશે. કમિશનર શાળાઓની કચેરી, ગુ.રા. ગાંધીનગર દ્વારા આગામી તા.૦૭/૦૫/૨૦૨૬ થી તા.૩૦/૦૫/૨૦૨૬ સુધી સરકારી કન્યા શાળા, રાયખડ ખાતે બાકી રહેલ શાળાઓનું ખાતાકિય હિસાબી ઓડીટ કરવામાં આવનાર છે. જેની નોંધ લેશો.

71 views
Skip to first unread message

deo ahmedabad

unread,
Apr 22, 2026, 5:58:36 AM (10 days ago) Apr 22
to deo-amdcity


Subject: વર્ષ:૨૦૨૨-૨૩ની અંતિત સ્થિતિએ જે શાળાઓનું ખાતાકિય હિસાબી ઓડીટ કરાવવાનું બાકી છે. તેની યાદી અને સૂચનાઓ આ સાથે સામેલ છે. તે મુજબ ખાતાકિય હિસાબી ઓડીટ કરાવી લેવાનું રહેશે. કમિશનર શાળાઓની કચેરી, ગુ.રા. ગાંધીનગર દ્વારા આગામી તા.૦૭/૦૫/૨૦૨૬ થી તા.૩૦/૦૫/૨૦૨૬ સુધી સરકારી કન્યા શાળા, રાયખડ ખાતે બાકી રહેલ શાળાઓનું ખાતાકિય હિસાબી ઓડીટ કરવામાં આવનાર છે. જેની નોંધ લેશો.





--
(R. M. Chaudhari)
District Education Officer,
Ahmedabad City.
Phone no: 079-27912966


--

(R. M. Chaudhari)
District Education Officer,
Ahmedabad City.
Phone no: 079-27912966
KHATAKIY AUDIT PENDING LIST AS ON 2025-26.pdf
Reply all
Reply to author
Forward
0 new messages