લીંકમાં મેંની પગારની માહિતી શાળાઓ તાત્કાલિક ભરવી બાકી શાળાની યાદી સામેલ છે.

91 views
Skip to first unread message

deo ahmedabad

unread,
Jun 4, 2026, 8:23:38 AM (9 days ago) Jun 4
to deo-amdcity

પ્રતિ
આચાર્યશ્રી - તમામ,
અમદાવાદ શહેર

તાત્કાલિક તેમજ ખુબજ અગત્યનું

પગાર બાબત હોઈ તાત્કાલિક માહિતી ભરશો

નીચે આપેલ લીંકમાં આપની શાળાના જ્ઞાન સહાયકની મે ૨૦૨૬ માસની હાજરી રજાના લાભ સાથે તાત્કાલિક મોકલી આપવા જણાવવામાં આવે છે
વધુમાં જણાવવાનું કે સદર ગુગલ સીટમાં જ્ઞાન સહાયકના બેંક ખાતાની વિગત દર્શાવેલ છે જો કોઈ ભૂલ જણાય તો નીચે દર્શાવેલ નંબર પર વિગત તાત્કાલિક વોટ્સએપ્સ કરવાની રહેશે (વોટ્સએપ્સ નંબર ૬૩૫૨૧૯૪૯૦૨) તથા જો કોઈ જ્ઞાન સહયાકનું નામ ઉક્ત લીંકમાં ના હોય તો અત્રેની કચેરીમાં માધ્યમિક શાળાનો તાત્કાલિક સંપર્ક કરવાનો રહેશે જેથી કોઈ જ્ઞાન સહાયક પગારથી વંચિત ન રહે.

જ્ઞાન સહાયકની કોઈ પણ વિગત હોય એ રીમાર્કસ કોલમમાં ભરવાની રહેશે.


B/O
DEO Sir ‎
જ્ઞાન સહાયક મેં પગાર બાકી સ્કુલ.pdf
Reply all
Reply to author
Forward
0 new messages