NPS TO OPS ના કર્માંમચારીઓની વિગતમાં સુધારા બાબત

105 views
Skip to first unread message

deo ahmedabad

unread,
Jun 11, 2026, 9:43:34 AMJun 11
to deo-amdcity
વડી કચેરીમાં માહિતી તાત્કાલિક મોકલવાની હોઈ NPS થી OPS ની જે માહિતી માંગેલ હતી તેમાં તારીખમાં સુધારા જણાય છે જેથી નીચે આપેલ લીંકમાં જે કર્મચારીની માહિતીમાં સુધારા હોઈ તો તેઓએ તારીખની બાજુના ખાનામાં સાચી તારીખ લખવી અને જો તારીખમાં કોઈ સુધારો ન જણાતો હોય તો ખાલી ખાનામાં OK લખવું

https://docs.google.com/spreadsheets/d/1o1be30tp3YwmyyFnWP5r8SjTw8G2vV0qj5klaQLbA9k/edit?usp=sharing

ઉપરોક્ત લીંકમાં માહિતી તા. ૧૨/૦૬/૨૦૨૬ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાક પહેલા માહિતી ભરી આપવાની રહેશે જો સમયમર્યાદામાં માહિતી નહિ મળે તો સદર માહિતી સાચી છે તેમ માની માહિતી વડી કચેરીને મોકલી આપવામાં આવશે જેની ખાસ નોંધ લેશો

--

(R. M. Chaudhari)
District Education Officer,
Ahmedabad City.
Phone no: 079-27912966

deo ahmedabad

unread,
Jun 12, 2026, 9:44:44 AMJun 12
to deo-amdcity
તાત્કાલિક માહિતી મોકલી આપવા બાબતે જણાવેલ તેમ છતાં કેટલીક શાળાઓએ માહિતી ભરેલ નથી જેથી તાત્કાલિક માહિતી ભરવી

વડી કચેરીમાં માહિતી તાત્કાલિક મોકલવાની હોઈ NPS થી OPS ની જે માહિતી માંગેલ હતી તેમાં તારીખમાં સુધારા જણાય છે જેથી નીચે આપેલ લીંકમાં જે કર્મચારીની માહિતીમાં સુધારા હોઈ તો તેઓએ તારીખની બાજુના ખાનામાં સાચી તારીખ લખવી અને જો તારીખમાં કોઈ સુધારો ન જણાતો હોય તો ખાલી ખાનામાં OK લખવું

https://docs.google.com/spreadsheets/d/1o1be30tp3YwmyyFnWP5r8SjTw8G2vV0qj5klaQLbA9k/edit?usp=sharing

ઉપરોક્ત લીંકમાં માહિતી તા. ૧૨/૦૬/૨૦૨૬ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાક પહેલા માહિતી ભરી આપવાની રહેશે જો સમયમર્યાદામાં માહિતી નહિ મળે તો સદર માહિતી સાચી છે તેમ માની માહિતી વડી કચેરીને મોકલી આપવામાં આવશે જેની ખાસ નોંધ લેશો

Reply all
Reply to author
Forward
0 new messages