જ્ઞાન સહાયક પગાર બાબત.

138 views
Skip to first unread message

deo ahmedabad

unread,
Feb 26, 2026, 12:39:14 AM (yesterday) Feb 26
to deo-amdcity

ધોરણ-૧૦ અને ૧૨ ની પરીક્ષાને ધ્યાને રાખીને જ્ઞાન સહાયકનો ફેબ્રુઆરી માસનાં પગાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની લીંક બનાવવામાં આવશે જેમાં આપના જ્ઞાન સહાયકનાં દિવસો ભરવાના રહેશે તથા કોઈ સૂચના હોય તો રીમાર્કસમાં લખવાની રહેશે. 
લિંક શનિવારે તમામ શાળાઓને મોકલી આપવામાં આવશે. 
--

(R. M. Chaudhari)
District Education Officer,
Ahmedabad City.
Phone no: 079-27912966
Reply all
Reply to author
Forward
0 new messages