પ્રતિ
આચાર્યશ્રી - તમામ,
અમદાવાદ શહેર
નીચે આપેલ લીંકમાં આપની શાળાના જ્ઞાન સહાયકની મે ૨૦૨૬ માસની હાજરી રજાના લાભ સાથે તાત્કાલિક મોકલી આપવા જણાવવામાં આવે છે
વધુમાં જણાવવાનું કે સદર ગુગલ સીટમાં જ્ઞાન સહાયકના બેંક ખાતાની વિગત દર્શાવેલ છે જો કોઈ ભૂલ જણાય તો નીચે દર્શાવેલ નંબર પર વિગત તાત્કાલિક વોટ્સએપ્સ કરવાની રહેશે (વોટ્સએપ્સ નંબર ૬૩૫૨૧૯૪૯૦૨) તથા જો કોઈ જ્ઞાન સહયાકનું નામ ઉક્ત લીંકમાં ના હોય તો અત્રેની કચેરીમાં માધ્યમિક શાળાનો તાત્કાલિક સંપર્ક કરવાનો રહેશે જેથી કોઈ જ્ઞાન સહાયક પગારથી વંચિત ન રહે.
જ્ઞાન સહાયકની કોઈ પણ વિગત હોય એ રીમાર્કસ કોલમમાં ભરવાની રહેશે.
https://docs.google.com/spreadsheets/d/1HLkEQeUPWEoHj9MyWsUBM_dtbL8t_1mkMi5AkqKDv9I/edit?usp=sharing