પ્રતિ,
આચાર્યશ્રી
યાદી મુજબની ગ્રાન્ટેડ શાળાઓ,
અમદાવાદ શહેર.
વિષય :- ગ્રાન્ટેડ ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના કર્મચારીઓ પૈકી ૦૧/૦૧/૨૦૦૬ પહેલા પુરા પગારમાં
આવતા શિક્ષકો કરતા વધી જવાથી એન્ટ્રી લેવલ-પે નો લાભ આપવા બાબત.
સંદર્ભ:- (૧) શિ.વિનો તા.૦૨/૧૨/૨૦૨૫નો પત્ર ક્રમાંક:ED/૦૦૨૩/૧૨/૨૦૨૫
(૨)કમિશ્નરશ્રી શાળાઓની કચેરીનો તા.૦૮/૧૨/૨૦૨૫નો પત્ર;COS/PRC/E-
FILE/276/2025/1523/HIGHER SECONDERY SECTION/3573-3600
શ્રીમાન,
ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે આ સાથે સામેલ કમિશ્નરશ્રી શાળાઓની કચેરી,ગાંધીનગરનાં સંદર્ભદર્શિત પત્ર મુજબ અત્રેના તાબા હેઠળની બિનસરકારી ગ્રાન્ટેડ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ વર્ષ ૧૯૯૯/૨૦૦૦મા નિમણુંક પામેલા અને તા ૦૧/૦૧/૨૦૦૬ પહેલા પૂરા પગારમાં આવેલ શિક્ષકનાં તા ૦૧/૦૧/૨૦૦૬ થી પુરા પગારમાં આવતા શિક્ષકોનો પગાર સીનીયર શિક્ષકો કરતા વધી જવાથી સરભર કરવા બાબતે શિક્ષણ વિભાગમાં વિચારણા હેઠળ હતી. જેનો સંદર્ભ (૧) થી મળવાપાત્ર લાભો ચુકવવા મંજુરી મળેલ હોઈ યાદી મુજબની શાળામ ફરજ બજાવતા શિક્ષકોની અસલ સેવાપોથી અત્રેની કચેરીની પગાર બાંધણી શાખામાં રૂબરૂ જમા કરાવવા જણાવવામાં આવે છે.
માહિતી સમયસર ન મોકલવાના કિસ્સામાં ભવિષ્યમાં કોઈ કોર્ટ મેટર ઉભી થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાના આચાર્યશ્રી તથા સંબંધિત કર્મચારીની રહેશે જેની નોંધ લેશો.
|
ક્રમ |
શાળાનું નામ |
હાલની શાળા |
શિક્ષકનુ નામ |
|
૧ |
ડિવાઈન બડ્સ,મણીનગર |
ડિવાઈન બડ્સ,મણીનગર |
નિલેશ વિઠ્ઠલાણી |
|
૨ |
મેઘદૂત ,મણીનગર |
મેઘદૂત ,મણીનગર |
કમલેશ એન બારોટ |
|
૩ |
નેશનલ હાઈસ્કુલ ,સોલા રોડ |
નેશનલ હાઈસ્કુલ ,સોલા રોડ |
ભાવિકા ટી અમીન |
|
૪ |
એચ બી મહેતા વલ્લભનગર,ઓઢવ |
એચ બી મહેતા વલ્લભનગર,ઓઢવ |
જી કે પંચોલી |
|
૫ |
મહારાષ્ટ્ર શિક્ષણ મંડળ, ભદ્ર |
શ્રી રામકૃષ્ણ વિધાલય,મણીનગર |
બોકડે ગીતા એલ |
|
૬ |
મહારાષ્ટ્ર શિક્ષણ મંડળ, ભદ્ર |
ભગવતી વિધાલય |
તળેલે નીતા એચ |
|
૭ |
વિવેકાનંદ વિધાલય,સત્યમનગર |
વિવેકાનંદ વિધાલય,સત્યમનગર |
આર પી ભદોરિયા |
|
૮ |
સાબરમતિ કન્યા વિધાલય,સાબરમતિ |
સાબરમતિ કન્યા વિધાલય,સાબરમતિ |
કલ્પના આર રાવલ |
|
૯ |
ઉન્નતિ વિધાલય,પાલડી |
વલ્લભી વિધાલય, નવા વાડજ |
શુક્લ ઉમંગ અનંતરાય |
|
૧૦ |
ઉન્નતિ વિધાલય,પાલડી |
એક્સપેરીમેન્ટલ શાળા, વાસણા |
પઢેરીયા મહેન્દ્રસિંહ તરંગસિંહ |
|
૧૧ |
શ્રી જયમન દવે શેઠ હીરાભાઈ કન્યા વિધાલય |
શ્રી જયમન દવે શેઠ હીરાભાઈ કન્યા વિધાલય |
હદયનાથ જી રાવલ |