Fwd: New doc 18-Jul-2024 5.59 pm.pdf

99 views
Skip to first unread message

deo ahmedabad

unread,
Jul 18, 2024, 8:32:16 AM (9 days ago) Jul 18
to deo-amdcity

વર્ષ ૨૦૨૧માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સીધી ભરતીથી શિક્ષણ સહાયકની નિમણૂંક થયેલ હોય તેવા શિક્ષણ સહાયકના ભલામણ પત્ર હાલ શાળાનારોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવાની કાર્યવાહી ચાલુ હોઈ જેથી તેઓની કેટેગરી ચેક કરવાની થતી હોઈ અત્રેની કચેરી દ્વારા આપેલ  ભલામણ પત્ર પી.ડી.એફ. સ્વરૂપે  મોકલી આપવા બાબત. 


શિક્ષણ સહાયકને આપેલ ભલામણ પત્ર તાત્કાલિક વોટ્સએપ નં.-૬૩૫૨૧૯૪૯૦૨ અને ઈ-મેઈલ આઈ.ડી. deo.a...@gmail.com બંને પર તાત્કાલિક કાલે તા.-૧૯/૦૭/૨૦૨૪ના રોજ સવારના ૮-૦૦ કલાક સુધી મોકલી આપવા જણાવવામાં આવે છે.  


(R. M. Chaudhari)
District Education Officer,
Ahmedabad City.
Phone no: 079-27912966
New doc 18-Jul-2024 5.59 pm.pdf
Reply all
Reply to author
Forward
0 new messages