NPS ના હેઠળ નિવૃત થનાર કર્મચારીઓની જ વિગત ભરવાની છે (માહિતી આજે જ ભરી મોકલી આપવાની છે)

65 views
Skip to first unread message

deo ahmedabad

unread,
Jul 31, 2026, 5:58:52 AM (9 days ago) Jul 31
to deo-amdcity

NPS TO OPS માં જેમનો સમાવેશ થયેલ છે તેવા કર્મચારીઓની વિગત ભરવાની નથી

બિન સરકારી અનુદાનિત શાળાઓમાં ફરજ બજાવતા NPS યોજના હેઠળ જેઓ તા. ૩૧/૦૫/૨૦૨૬ સુધીમાં વયનિવૃત્તિ/રાજીનામું/અવસાન કે અન્ય કોઈ કારણસર સેવા સમાપ્ત થયેલ હોય અને તેમના PRAN ખાતામાં જેમાં ફંડ આખરીકરણ (FINAL EXIT) થયેલ નથી એટલે કે NPS નું ચુકવણું થયેલ ન હોય તેવા જ કર્મચારીઓની વિગત મોકલી આપવા બાબત.


માહિતી અંગ્રેજી કેપિટલમાં જ ભરવી
આજે જ માહિતી ભરવાની રહેશે



(R. M. Chaudhari)
District Education Officer,
Ahmedabad City.
Phone no: 079-27912966
Reply all
Reply to author
Forward
0 new messages