Jsca Mhts,PFA. (Sunday : Pujyashree's Satsang Highlights Dvd 82).
JJ 112 / PP events are coming closer. Prachar has started from Mumbai Tri Mandir.
જય સચ્ચિદાનંદ, જન્મ જયંતિ તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નજીક આવી રહ્યા છે, પ્રચારના શ્રી ગણેશ, મુંબઈ ત્રિમંદિરથી થયેલ છે. ખાસ, બધા મહાત્માઓ ભાવના ભાવજો અને દાદા-નીરૂમા, સ્વામી તથા શાસન દેવદેવીઓને પ્રાર્થના કરીશું કે બંને મહોત્સવ નિર્વિઘ્ને પાર પડે અને અક્રમ જ્ઞાની થકી ખુબ બધા લોકો, આ શાશ્વત સુખને પામે. આ હેતુસર, આપણે સહુ મહાત્માઓ ખુબ ઉમંગ ઉત્સાહભેર, ઘરે તથા સેન્ટર પર દાદાના અસીમ જયકાર ચાલુ જ રાખીશું.
जय सच्चिदानंद, जन्म जयंती तथा प्राण प्रतिष्ठा महोत्सव नजदीक आ रहे हैं, प्रचार का श्री गणेश, मुंबई त्रिमंदिर से हुआ है। विशेष, सभी महात्माओं से बिनती है कि पूरी भावना से दादा- निरुमा, स्वामी तथा शासन देव देवियों से प्रार्थना करेंगे कि दोनों महोत्सव निर्विघ्न रूप से पूर्ण हो तथा अक्रम ज्ञानी से बहुत सारे लोग इस शास्वत सुख को पाए। इस हेतु, हम सभी महात्मा पूर्ण उमंग एवम् उत्साह से घर तथा सेंटर पर दादा भगवान के असीम जय जयकार चालू ही रखेंगे।
Dada Bhagwan Pariwar, Mumbai - 9323528901.
Regularly joining the Satsang programs at your local Satsang center will help you immensely in progressing on the spiritual path. Do stay in contact with others in your local sub center.
Mumbai Inquiry No. (Satsang related) - 93235 28901.