Krupasindhu Multilingual Newsletter - Apr to Jun 2019

7 views
Skip to first unread message

Nikhil Bhalwankar

unread,
Jun 10, 2019, 12:40:07 AM6/10/19
to bapu-...@googlegroups.com



Aanjaneya Publications Banner
Krupasindhu Header


Krupasindhu Hindi

संपादकीय

सोने की चिड़िया

‘चिड़िया’... इस पक्षी से हमारा परिचय बचपन से ही हो चुका हुआ रहता है। ख़ासकर शहरों में रहनेवाले लोगों की सुबह, ‘कोयल के कूजन’ से भी ज़्यादा ‘चिड़ियों के चहकने’ से ही होती है। बचपन में हमें चिड़िया-कौओं की कहानियाँ सुनाकर हमारा मन रिझाया जाता है। ‘सोने की चिड़िया’...
 
- सचिनसिंह रेगे

॥ ॐ श्रीमान ॐ श्रीमते नम:॥ (भाग 1)

सद्गुरु श्रीअनिरुद्ध बापू का प्रवचन (दि. ५ दिसम्बर १९९६)

 
पिछली बार हमने ‘ॐ नरसिंहविपवे नम:’ इस नाम का अध्ययन किया। अब इस गुरुवार को हममें से हर एक को अगले नाम पर कूदने की इच्छा तो होनी ही है, बराबर? लेकिन हमेशा की तरह मेरा मार्ग बहुत ही अलग है। आगे का नाम है, ‘ॐ श्रीमान ॐ श्रीमते नम:।’...

बापूराया...... श्रद्धावानों के जीवन का सारथी

हरि ॐ बापू! अब तक मुझे छोटे-बड़े अनेकों अच्छे अनुभव हुये हैं। उन्हीं में से कुछ अनुभव मैं यहां बताती हूँ। पिछले ढ़ाई वर्षों से मैं थाना स्थित घंटाली उपासना केन्द्र में जाती हूँ। इससे पहले मैं लगभग 12 वर्षों से घर पर ही बापू की उपासना किया करती थी। यह पहला अनुभव लगभग पाँच वर्ष पहले का है। ...

- अपर्णावीरा परब




Krupasindhu Gujarati

સંપાદકીય

ભૂતકાળમાં એક પ્રવચન દરમ્યાન સદ્ગુરુ શ્રીઅનિરુધ્ધ બાપુએ એક સરસ વાત કહી હતી. તુકારામે શું કહ્યું હતુ ઈશ્ર્વરને? હે ઈશ્ર્વર, તુ મને તરછોડી દઈશ તો ચાલશે, પણ હું તને છોડીશ નહીં. તુ મને ત્યાગી દઈશ તો ચાલશે, પણ હું તારો કદાપિ ત્યાગ કરીશ નહીં. એનો અર્થ શું થાય છે? તુકારામ શ્રેષ્ઠ ભક્ત છે...
- શ્રીકાંત રાજે

!! ૐ શ્રીમાન ૐ શ્રીમતે નમ:!! (ભાગ ૧)

સદગુરુ શ્રીઅનિરુધ્ધ બાપુનું પ્રવચન (તા. ૦૫-૧૨-૧૯૯૬)

 
આપણે આની પહેલા ૐ નરસિંહવિપવે નમ: આ નામનો અભ્યાસ કર્યો. હવે આ ગુરુવારે આપણને બધાને આગળનું નામ જાણવાની ઉત્સુકતા હોવાની જ છે. બરાબર? પણ હંમેશની જેમ મારો માર્ગ ખૂબ જુદો હોય છે. આજે આપણે ફરી એકવાર એ જ નરસિંહને યાદ કરવાના છીએ. આપણે ‘ગુરુચાવી’ આ શબ્દનો પ્રયોગ અનેકવાર કરતા હોઈએ છીએ. આ જે ચાવી છે ને એ ચાવી ખૂબ મહત્વની છે...

સંપૂર્ણ વિકાસકર્તા અમારા બાપુ


હહું અંજલીવીરા આરેકર-કર્જત, પોલિયાને લીધે હું બન્ને પગથી અપંગ છું. અપંગત્વને લીધે આવતી અડચણો, પણ પગલે પગલે મળતો બાપુનો સાથ, આ વિષય પર પ્રારબ્ધ આણીલ પુઢે કાય કાળ આ લેખ દ્વારા કૃપાસિંધુ ના સપ્ટેમ્બર ૨૦૧૩ના અંકમાં મેં બે અનુભવ લખ્યા હતા ...
- અંજલીવીરા આરેકર, કર્જત.


Krupasindhu Kannada

Editorial

The Naam-Sparsh Feel the Name ... A few weeks ago Bapu spoke about the 'Naam-Sparsh' – the 'touch' of the name of the Bhagavanta, of the Swayambhagvaan. He even spoke of the three ways that could enable us to perceive or feel this touch. The touch of His name! The sacred touch, the loving and reassuring touch of His name!...


- Poorva Kulkarni

Om PradhanPurusheshwaraaya namah Om Narsinhaaya Namah - 2

Sadguru Shree Aniruddha Bapu's discourse dated 21-11-1996

 
Hiranyakashyapu is nothing but the ego, the sense of 'I' in the human mind. The ego in the human mind is Hiranyakashyapu and Kayaadhu is bhakti. Bhakti is the one weapon, the only one in fact, that strikes, penetrates right through the target yet does not wound...

Fear of Accident vanished & Untimely Death averted


This is the story of a devotee who works on the ship and has the habit of praying to Bapu, Aai & Dada and applying the sacred udi before commencing work. This simple yet reassuring habit ensured...

Santoshsinh Waradkar


Krupasindhu Kannada

ಸಂಪಾದಕೀಯ

ಡಿಡಿಡಿ.ಚ್ಞಜ್ಟ್ಠಿಛಿಟಠಿಜಿಟ್ಞಛ್ಞಿಠಿಜಿಛ್ಞ್ಚಿಛಿ.್ಚಟಞ...ರಾಮನವಮಿ 2019ರ ಶುಭ ದಿವಸ ಸಂಸ್ಥೆಯ ಮೂಲಕ ವೆಬ್ ಸೈಟ್ ಲಾಂಚ್ ಮಾಡಲಾಯಿತು ಮತ್ತು ಶ್ರದ್ಧಾವಾನರ ಸಲುವಾಗಿ ಭಕ್ತಿಭಾವ ಚೈತನ್ಯದಲ್ಲಿ ಮಿಂದು ಹೋಗಲು ಇನ್ನೊಂದು ದ್ವಾರವನ್ನು ತೆರೆಯಲಾಯಿತು....
- ಪ್ರಭಾಕರ ಶೆಟ್ಟಿ

ಸದ್ಗುರು ಶ್ರೀ ಅನಿರುದ್ಧ ಬಾಪೂರವರ ಪ್ರವಚನ - ದಿ. 05.12.1996

ಐಐ ಓಂಶ್ರೀಮಾನ ಓಂ ಶ್ರೀಮತೆನಮಃಐಐ - ಭಾಗ 1

 
ನಾವು ಕಳೆದ ಸಲ ಓಂ ನರಸಿಂಹವಿಪವೇ ನಮಃ ಈ ನಾಮದ ಅಭ್ಯಾಸ ಮಾಡಿದೆವು. ಇನ್ನು ಈ ಗುರುವಾರ ನಮಗೆ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೆ ಮುಂದಿನ ನಾಮಕ್ಕೆ ಹೋಗುವ ಇಚ್ಛೆ ಇದ್ದೆ ಇರುತ್ತದೆ, ಸರಿ ತಾನೇ! ಆದರೆ ನನ್ನ ಮಾರ್ಗವು ತುಂಬಾ ಬೇರೆಯಾಗಿದೆ. ಇಂದು ನಾವು ಮತ್ತೊಮ್ಮೆ ಆ ನರಸಿಂಹನ ಸ್ಮರಣೆ ಮಾಡುವವರಿದ್ದೇವೆ. ನಾವು ಗುರುಕೀಲಕ ಎಂಬ ಶಬವನ್ನ್ದು ಯಾವಾಗಲೂ ಉಪಯೋಗಿಸುತ್ತೇವೆ. ಈ ಕೀಲಕವು ಮಹತ್ವದ್ದಾಗಿರುತ್ತದೆ. ನಮ್ಮ ಎಲ್ಲ ವೇದೋಕ್ತ ಗ್ರಂಥಗಳಲ್ಲಿ ಇಂತಹದೇ ಒಂದು...

ಬಾಪೂರವರ ಬೆಂಬಲ ಇರುವಾಗ ಕೊರತೆಯೇನು?


ಹರಿ ಓಂ . ನಾನು ಪ್ರಿಯಾವೀರಾ ಪರಬ್, ಬೋರಿವಲಿ ( ಪ ) ಉಪಾಸನಾ ಕೇಂದ್ರ. ನಾನು ಬಿ.ಎಸ್.ಸಿ. ಯಾಗಿದ್ದು ಇಂಡಿಯನ್ ನೇವಿಯಲ್ಲಿ ಕೆಲಸಕಿದ್ದು, ಬ್ಯಾಕ್ ಆಫೀಸನಲ್ಲಿ ಕಾರ್ಯರತಳಾಗಿದ್ದೇನೆ. ಒಳ್ಳೆಯ ನೌಕರಿ ಮತ್ತು ಮನೆ ಇವೆರಡು ಎಲ್ಲರ ಜೀವನದಲ್ಲಿ ಮಹತ್ವದ್ದಾಗಿರುತ್ತದೆ. ಇದೇ ಸಂದರ್ಭದಲ್ಲಿ...
ಯಾವೀರಾ ಪರಬ್,ಬೋರಿವಲಿ (ಪ)


To help you to understand how to use Aanjaneya Publications website you can refer the following user help video:

Once again we thank you for your continued support. In case of any queries please feel free to directly talk to us on (+91) 72085 20470 or (+91) 72085 20430 or write to us on



Reply all
Reply to author
Forward
0 new messages