બાપુને શ્રધ્ધા સુમન

0 views
Skip to first unread message

PadayaPandit

unread,
Jan 31, 2010, 12:09:31 AM1/31/10
to આપણા બાપુ માહાન
મહાન રાષ્ટ્રપિતાનુ હુ ઘણુજ સન્માન કરુ છુ, પણ આપણી ગુજરાતી પ્રજા જ
નપાવટ, નાલાયક છે, જે બાપુના નિયમોને માનતા નથી, જે ખુબ જ પ્રેઅક્ટીક્લ
અને જીવીત છે, ઉપર જે નિયમો લખ્યા છે તે કોઈ માનતુ જ નથી ફ્ક્ત ગાંધી
જયંતિના સુપર્વે જ બાપુને યાદ કરે છે અને મોદી જેવા નાકામા ખોટા નેતાઓની
ભરમાવી દેતી વાતોમાં આવીને રાજ્યને નુકસાન કરે છે. જે ક્રાંતિકારી
વિચારધારાએ એ સલ્તનત જેના રાજમાં ક્યાંય પણ સુરજ નો'તો ડુબતો એ
વિચારર્ધારાને રાજ્યની ફરજીયાત શિક્ષા કરવી જોઈએ, જે શિક્ષાનુ અનુસરણ
કરીને સાઉથ આફ્રિકા જેવા દેશ્માં કાળાઓએ સ્વતંત્રતા પામિ એજ વિચારધારાને
મોદી જેવા ને મોદીના લોકો દબાવી પોતાની નિમ્નસ્તરર્ની રાષ્ટ્રીયાતામાં
લોકોને ફસાવીને ખુની ખેલ થાય રચી છે એ જોઈને બાપુ હજુપણ ઉપવાસ કર્યા હોત
અને વિધીની વક્રતા કેવી ન્યારી છે, જે વિચારધારાએ નિર્દોષ પારેવડા જેવા,
દેશને ગુલામીમાંથી છોડાવનારા મહાન ઈસુના અવતાર જેવા મહાપુરુષ બાપુનુ ખુન
વહેવડાવ્યુ, એનેજ ચુંટીને બાપુની જન્મ્ભુમિને લૂટાંરાઓના હાથમાં સોપ્યું,
કોણ બચાવશે બાપુઓના પ્રેમિઓને...
Reply all
Reply to author
Forward
0 new messages