જવાબ માંગી લેતો પ્રશ્ન?

56 views
Skip to first unread message

Ghanshyam Jani

unread,
May 25, 2012, 4:58:20 AM5/25/12
to Ghanshyam Jani, Ajay Jani, Audichya Brahmin all, ajay jani, Ami Bhatt, ag...@erail.in, annapur...@yahoo.com, Bhargav Jani, ravindra bhatt, Shalin Bhatt, bhar...@sbcglobal.net, brahminsgro...@yahoogroups.com, brahmi...@yahoogroups.com, bso...@gmail.com, Dignesh Bhatt, audich...@in.com, gaurang...@gmail.com, h...@mehtaindia.com, jani_...@yahoo.com, suni...@yahoo.co.in, sunilj...@yahoo.co.in, Devam Jani, Devang T, Dhruti Jani, Meera Dave, Saurabh Dave, Saurabh Dave, Shail Dave, chintan...@futuregroup.in, Bhavesh N. Pattni, Gaurang Trivedi, Harshit Vyas, Nisarg Trivedi, vya...@hotmail.com, hdra...@rediffmail.com, annapur...@yahoo.in, Nehal Dave, subrata jash78, janij...@yahoo.co.in, jani...@yahoo.com, Japanshukla Shukla, Kajal Vyas, Megan Kappel, Mansukh Thaker, Mohit Vyas, Pawan Modi, Nirav Trivedi, Niren Vyas, PANDIT.., Payal Thaker, parth....@iberisinc.com, Darshana Patel, Pradip Dave, Foram Pandya, JayDev Raval, Riddhi Thaker, Rituparna Roy Chowdhury, Hemang Shukla, Shivang Mehta, Jignesh Trivedi, Jwal Trivedi, Jimit Vyas, Zankhana Trivedi
જવાબ માંગી લેતો પ્રશ્ન?
દેશની આઝાદી પહેલા અને પછી 
ગુજરાતનું હિન્દુસ્તાનમાં યોગદાન.ગાંધીજી,સરદાર,જેવા નેતા.
દરેક પ્રદેશ કરતા ફળદ્રુપ પ્રદેશ,
દરેક રાજ્યો કરતા વધારે ટેક્ષ ભરતું રાજ્ય,
દરેક રાજ્યો કરતા શાંત રાજ્ય,
ગુજરાત પાશે શું નથી? 
લગભગ સુખી સન્સ્ક્રુતિક રાજ્ય એટલે ગુજરાત.
ગુજરાતી શાંતિ પ્રિય મિજાજી છે.
તે સહુમાં ભળી જનાર વ્યતિત્વ ધરાવતી કોમ છે.
તો પછી શેનો જવાબ માંગતો પ્રશ્ન ?
૬૩ વર્ષમાં ગુજરાતને કેન્દ્ર માં કોઈ સ્થાન?
૬૩ વર્ષમાં ગુજરાતના કેટલા ખાતા કેન્દ્ર ને મળિયા?
૬૩ વર્ષમાં ગુજરાતમાં ઉત્પાદન થતું ઉત્પાદન માં ગુજરાતને કેટલો લાભ?
બીજા રાજ્યો કરતા ગુજરાતને વધારે ભાવ શા માટે ચુકવવા પડે છે?
રાજકારણમાં ગુજરાતી ને કેન્દ્ર માં આગળ કેમ આવવા દેતા નથી?
ગુજરાતના સાંસદને સારો પોટફોલીઓ કેમ મળતો નથી?
જવાબ.
બીજા રાજ્યો માં કેન્દ્ર મોટી સંખ્યાબળ ધરાવતો પક્ષ 
બીજા રાજ્યો માં સ્થાનિક પક્ષ જે સરકાર બનાવી સકે છે બગાડી પણ સકે છે.
બિહારનો સ્થાનિક પક્ષ ગુજરાત કરતા ઓછી સંખ્યા બળ ધરાવતો પણ હોઈ તો પણ રેલ્વે પ્રધાન બની સકે છે.
ગુજરાતમાં રાજકીય પક્ષ છે. જે કેન્દ્ર ના રાજકીય પક્ષ ના ઈશારે ચાલે છે.
તે ગુજરાતનો અવાજ કેન્દ્ર સુધી પહોચાડી સકતો નથી.
છે? આના માટે નો કોઈ જવાબ? 
જવાબ કે સુજાવ આપની પાશે હોઈ તો લખશો આના માટે ફરી મળીશું ફેશાબુક માં ગુજરાત હિત રક્ષક સમિતિ

 

Gujarat Hit Raxsk Samiti 2.jpg
Reply all
Reply to author
Forward
0 new messages