Description
ગુજરાતમાં મેડિકલ અને ઇજનેરી અભ્યાસમાં પ્રવેશ માટે લેવાતી પ્રવેશ પરીક્ષા માટે
ધોરણ ૧૦, ૧૧ તથા ૧૨ માં ભણતા વિદ્યાર્થીઓને તથા તેમના વાલીઓને વિવિધ માહિતિથી સજ્જ રાખવા માટે, વ્યાવસાયિક પાઠયક્રમોમાં પ્રવેશ મેળવવામાં મદદરૂપ થવા માટે, તેમના પ્રશ્નોના ઉકેલમાં મદદરૂપ થવા માટે.