On 17th April, mumuxus started observing Ayambil Ni Oli in P. P. Bhaishree's presence.
Ayambil Ni Oli is a 9 day festival devoted to nine pads of Siddhachakra.
Every morning we do puja of Siddhachakraji.
Thereafter, P. P. Bhaishree puts vakshep on each individual's head (including workers of our Ashram).
He then gives pachkhan to all tapasvis.
During lunch time, Bhaishree would give prasad (dadiya) to all tapasvis. Sorry, I missed capturing that beautiful moment.
In Sayla, Bhaishree has been explaining Shree Atmasiddhi Shashtra with reference to Pujya Bhanuvijayji Maharajsaheb's pravachans on Shree Atmasiddhi Shashtra. In one of the pravachans, Maharajsaheb has mentioned about Mayana Sundri & Shripal Raja. Since Ayambil Ni Oli is closely connected to Shripal Raja and Mayna Sundari, I have shared it below. It is very very inspirational and thought provoking:
શ્રીપાલ રાજા પરદેશ જાય છે ત્યારે એમની પત્ની મયણા સુંદરી એમ કહે છે કે 'સ્વામીનાથ ! આપ પરદેશ જાઓ છો, તમારી યાત્રા સફળ થાય. પણ મારી વિનંતી છે કે તમારામાં તાકાત અને બળ છે, સામર્થ્ય છે, સત્તા મેળવશો, સંપત્તિ મેળવશો, વૈભવ મેળવશો, દુનિયાભરનું ધન તમે પ્રાપ્ત કરી શકશો, પણ એક વાત યાદ રાખજો કે, એ બધું ક્ષણભંગુર છે '.
કઈ પત્ની પોતાના પતિને આવું કહેશે? તે તો કહેશે કે 'શું બેઠા છો? જુઓ, સામે આખો બંગલો થઇ ગયો અને તમારે આવું ને આવું રહ્યું'. આવું અનેક પ્રકારનું માનસિક દબાણ કર્યા જ કરે છે.
મયણાસુંદરી બીજી મહત્વની વાત કરે છે કે, 'મને ભુલજો, પણ સ્વામીનાથ ! વીતરાગ પરમાત્માના માર્ગને કદી ભૂલશો નહિ. તમારું કલ્યાણ અને ઉન્નતી એ માર્ગથી છે'.
કઈ પત્ની આવું કહી શકે? એ તો પતિને દુર જવા જ ન દે. આ મયણાસુંદરીનું જ્ઞાન પરિણમેલું છે.
After sharing this incident Bhaishree ended the swadhyay. Just then a mumuxu shared a similar incident from Sitaji's life. Bhaishree smiled and after pondering for a few seconds said:
"દીકરો પરદેશ જતો હોય એટલે બધા માં-બાપ એને શિખામણ આપે કે, 'તું પરદેશી નહિ થઇ જતો, ત્યાંના સંસ્કાર નહિ ગ્રહણ કરતો, આપણા ધર્મના સંસ્કાર બરાબર જાળવી રાખજે'.
પણ બધા માતા-પિતાને જોઈએ કે દીકરો ખુબ ભણે, ડાહ્યો થાય, ખુબ પૈસા કમાય અને અમને સુખી કરે.
આવી ભાવના લગભગ બધા માં-બાપની હોય. કોઈ એમ ન કહે કે, 'તું વધુ ને વધુ જ્ઞાન પ્રાપ્ત કર અને આત્માનું કલ્યાણ કર. અમારા પ્રત્યેનો તારો મોહ છોડી દે'.
આવું કોઈ ન કઈ શકે. આવું કહેવાની અંદર તાકાત પણ ન હોય..."