You cannot post messages because only members can post, and you are not currently a member.
Description:
http://www.dahod.com website has collected more then 6800 email addresses Since 1996. Now no need to send multiple emails to friends your one single email will reach to all dahodians. our ajenda is to bring all age group to come closer regardless of thier location.
|
|
|
Voice OF Dahod on www.dahod.com
|
| |
પ્રિય દાહોદીયનો, કેમ છો? મજામાં? ભારતભરમાં હાલમાં ઉનાળુ વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે વેકેશનને લગતા ''ડોકિયું'' તથા આમિરખાનના ''સત્યમેવ જયતે'' ની ''જય'' કરતા વિષયના ''સમન્વિત'' અને રાગ સોહ્નીની સુંદર માહિતી ધરાવતા ''નાદ-લહેરી'' ઉપરાંત અન્ય સકારાત્મક સમાચાર સાથે આ સપ્તાહનું ''વોઈસ ઓફ દાહોદ'' પ્રસ્તુત છે...આશા છે આપણે આ સાપ્તાહિક ગમતું હશે. ''વોઈસ ઓફ દાહોદ'' કે દાહોદ ગુગલ ગ્રુપના સમાચાર સંદર્ભે કોઈપણ સુચન કે આપનો પ્રતિભાવ જણાવી ઉત્સાહ વધારવા આપણે વિનંતી છે.... more »
|
|
Some Memories of Dashanima Vanik Samaj's Saanskrutik Prog.
|
| |
શ્રી દશાનીમા વણિક સમાજનો સાંસ્કૃતિક કાર્યક્રમ તા:૨૦/૦૫/૨૦૧૨ ન રોજ શ્રી પી.એમ.કડકીયા દ.વ.સ.સંસ્કાર કેન્દ્ર ખાતે યોજાયો હતો. મોટી સંખ્યામાં વણિક જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં કારોબારી સદસ્યો દ્વારા દીપ-પ્રાગટ્ય અને ઈશ્વર સ્તુતિ બાદ યોજાયેલ આ કાર્યક્રમમાં આશરે ૨૦ કૃતિઓ રજુ થવા પામી હતી. ક્લાસિકલ નૃત્ય, તબલાવાદન,એકપાત્રીય અભિનય, નાટક, ભારતીય પ્રાદેશિક નૃત્ય, દેશભક્તિ, ભારતીય સમસ્યા આધારિત નૃત્ય નાટિકા સહિતની અનેક કૃતિઓએ લોકોના મન મોહી લીધા હતા.આ કાર્યક્રમની શ્રી પ્રમુખ ડીજીટલ સ્ટુડીઓ તથા શ્રી વિપુલ શાહે લીધેલી તસ્વીરો દ્વારા આપણે પણ અત્રે આ કાર્યક્રમની ઝલક માણીએ...... more »
|
|
Dashanima Premier League (DPL) Cricket Tournament's Final match Summary by Sachin Desai
|
| |
દાહોદના શ્રી દશાનીમા વણિક સમાજ દ્વારા દર વર્ષે આયોજિત થતી દશાનીમા પ્રીમિયર લીગ (DPL) ની ફાઈનલ મેચ તા:૧૭ મે ના રોજ મોડી રાત્રી લગી ભરચક જનમેદનીની ઉપસ્થિતિમાં સમ્પન્ન થવા પામી હતી. ૩ મે થી અર્થાત સતત ૧૫ દિવસથી ચાલતી આ ક્રિકેટ ટુર્નામેન્ટ આજે તા:૧૭ મીએ જુનિયર, સીનીયર તથા સીનીયર સીટીઝન જેવા વિવિધ ગ્રુપ વચ્ચે રમાયેલ ફાઈનલ મેચ દ્વારા સમાપ્ત થઇ ત્યારે જનમેદનીનો ઉત્સાહ રીતસર છલકાયેલ જોવાતો હતો. આ ડી.પી.એલ.ની ત્રણેય ફાઈનલ સમાપ્ત થયા બાદ સમાજના પ્રમુખ શ્રી પરાગ શાહ, ઉપપ્રમુખ શ્રી નયનભાઈ દેસાઈ સહિતના વિવિધ હોદ્દેદારો તથા કારોબારી સભ્યોના હસ્તે વિજેતા ટીમો તથા રનર-અપ ટીમોને અને વિવિધ ગ્રુપના મેન ઓફ ધ સીરીઝ, મેન ઓફ ધ મેચ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન તથા બેસ્ટ ફિલ્ડર તરીકેના ઇનામો તથા મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.... more »
|
|
RaktDaan Shibir at Desaiwad's Religious Katha
|
| |
દાહોદમાં દેસાઈવાડા ખાતે ચાલતી શ્રી ગીરીરાજ રસામૃતની ધાર્મિક કથા દરમ્યાન વૈષ્ણવાચાર્ય શ્રી હરિરાયજી મહારાજશ્રીની શુભ નિષ્ઠા અને આ કથાના મુખ્ય સૌજન્ય દાતા શ્રી મયંકભાઈ એમ. શાહના રેડક્રોસની સાથે સંકલિત સુપુત્રી મીરા શાહના ઉમદા અભિગમ થકી એક રક્તદાન શિબિરનું આયોજન રેડક્રોસના અગ્રણી શ્રી શરદચંદ્ર દેસાઈની ઉપસ્થિતિમાં, ઘર આંગણે જ કરવામાં આવ્યું હતું.જેમાં કુલ્લે ૪૫ ઉપરાંત રક્તની બોટલ રક્તદાન સ્વરૂપે સાંપડી હતી. આપ આ પ્રેરક પ્રસંગની તસ્વીરો પ્રમુખ ડીજીટલ સ્ટુડીઓના સૌજન્યથી આપ માણી રહ્યા છો.... more »
|
|
Voice of Dahod now On www.dahod.com
|
| |
પ્રિય દાહોદીયનો, કેમ છો?મજામાં? આ સાથે આજનું ''વોઈસ ઓફ દાહોદ'' આપની સમક્ષ પ્રસ્તુત છે. દાહોદની અનેક નવાજુની રાબેતા મુજબ, આજના અંકમાં પ્રસ્તુત છે..આશા છે નિયમિત રીતે <[link]> [link] વેબસાઈટ દ્વારા દર સપ્તાહે મળતું ''વોઈસ ઓફ દાહોદ'' આપને ગમતું હશે. આપના પ્રતિભાવ માટે મને અથવા ગોપીને આપ ઈ-મેઈલ મોકલી શકો છો. આભાર.... more »
|
|
|