Account Options

  1. Sign in
The old Google Groups will be going away soon.
Switch to the new Google Groups.
Google Groups Home
« Groups Home
Narendra Modi's Sadbhavana Mission at Dahod on 04 Feb,2012
There are currently too many topics in this group that display first. To make this topic appear first, remove this option from another topic.
There was an error processing your request. Please try again.
flag
  1 message - Collapse all  -  Translate all to Translated (View all originals)
The group you are posting to is a Usenet group. Messages posted to this group will make your email address visible to anyone on the Internet.
Your reply message has not been sent.
Your post will appear after it is approved by moderators
 
From:
To:
Cc:
Followup To:
Add Cc | Add Followup-to | Edit Subject
Subject:
Validation:
For verification purposes please type the characters you see in the picture below or the numbers you hear by clicking the accessibility icon. Listen and type the numbers you hear
 
Gopi Sheth  
View profile  
 More options Feb 6, 8:36 am
From: "Gopi Sheth" <gsh...@comcast.net>
Date: Mon, 6 Feb 2012 08:36:14 -0500
Local: Mon, Feb 6 2012 8:36 am
Subject: Narendra Modi's Sadbhavana Mission at Dahod on 04 Feb,2012

ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના દરેક જીલ્લામાં સદભાવના મિશન દ્વારા એક-એક દિવસના ઉપવાસ કરી દેશ અને દુનિયામાં ગુજરાતની ગરિમાનું નિદર્શન કરાવવા માટે પ્રત્યનશીલ છે. તે અંતર્ગત તેમના ૨૯ માં સદભાવના ઉપવાસનું ગઈકાલે તા:૪ ફેબ્રુઆરીના રોજ દાહોદના નવજીવન કોલેજના વિશાળ મેદાન ઉપર આયોજન થયું હતું. મુખ્યમંત્રીશ્રીના આ સદભાવના કાર્યક્રમમાં રાજ્ય સરકારના અનેક મંત્રીઓ અને ઉચ્ચ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં દાહોદ શહેર અને સમગ્ર જીલ્લામાંથી ખુબ જ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. અનેક લોકોને પોતાના લોકલાડીલા મુખ્યમંત્રીને મળવાનો મોકો મળ્યો હતો..મુખ્યમંત્રીશ્રીને મળતા લોકોએ સ્મૃતિરૂપ મોમેન્ટો અથવા કન્યા કેળવણી માટેનું અનુદાન આપી સરકાર પ્રત્યે પોતાની નિષ્ઠા દર્શાવી હતી. વિવિધ સંસ્થાઓ તથા સંગઠનો દ્વારા મુખ્યમંત્રીનું અભિવાદન સમગ્ર દિવસ ચાલ્યું હતું.દરમ્યાનમાં મંત્રીઓના વક્તવ્ય તથા ગુજરાતના ગૌરવ સમા ગીત-સંગીતનો રસપાનનો કાર્યક્રમ લોકોએ માણ્યો હતો. કાર્યક્રમના અંતે  મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દાહોદ જીલ્લાના વિકાસ માટે રાજ્ય સરકાર તરફથી ૧૫૦૦ કરોડ રૂં.ની ફાળવણી કરતાં  દાહોદ સાથે અનન્ય રીતે જોડાયેલ તેમનો નાતો યાદ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ ખાતે વર્તમાન મુખ્યમંત્રી ૧૯૭૨-૭૩ ના વર્ષોમાં ખાસ્સો સમય રહી ચુક્યા છે અને તેની વધુ વિગતો આપ આ વખતના ''વોઈસ ઓફ દાહોદ''માં વાંચી શકશો. વાંચવા માટે ક્લિક કરો:  <http://www.dahod.com/> www.dahod.com

Regards......આભાર....

Gopi Sheth (U.S.A)

Cell:- 856-438-0021 E-mail:  <mailto:dostiyaa...@gmail.com> dostiyaa...@gmail.com
Sachin Desai (Dahod)
Mob.: 94265 95111 Email:  <mailto:sachinda...@gmail.com> sachinda...@gmail.com

  Outlook.jpg
122K Download

  Outlook.jpg
164K Download

  Outlook.jpg
161K Download

  Outlook.jpg
148K Download

  Outlook.jpg
126K Download

  Outlook.jpg
161K Download

  Outlook.jpg
124K Download

  Outlook.jpg
167K Download

  Outlook.jpg
155K Download

  Outlook.jpg
228K Download

  Outlook.jpg
184K Download

  Outlook.jpg
55K Download

  Outlook.jpg
106K Download

  Outlook.jpg
144K Download

  Outlook.jpg
127K Download

  Outlook.jpg
175K Download

  Outlook.jpg
156K Download

  Outlook.jpg
175K Download

  Outlook.jpg
146K Download

  Outlook.jpg
112K Download

  Outlook.jpg
185K Download

  Outlook.jpg
92K Download

  Outlook.jpg
250K Download

  Outlook.jpg
99K Download

  Outlook.jpg
148K Download

 
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
End of messages
« Back to Discussions « Newer topic     Older topic »